GujaratFeaturedINDIAમહેસાણા-ઊંઝાના કહોડા સર્કલ પર ગતરોજ ટાયર સળગાવવાના કેસમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ હેઠળ 25 માણસોના ટોળા સામે ઉંઝા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ.. by ProudOfGujaratSeptember 7, 20180231 Share જાણવા મળ્યા મુજબ મહેસાણા ખાતે આવેલ ઊંઝાના કહોડા સર્કલ પર ગતરોજ કેટલાક ઈસમો દ્વારા ટાયર સળગાવવાના કેસમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ હેઠળ 25 માણસોના ટોળા સામે ઉંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે… Advertisement Share