Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુંબઈની બિલ્ડીંગમાં સામૂહિક ગાયત્રી મંત્રનું પઠન કરવામાં આવ્યું.

Share

દેશમાં કોરોના વાઇરસનો કહેર છે ત્યાં ઠેર ઠેર લોકો પ્રાર્થનાઓ કરી રહ્યા છે. ત્યાં દરેક ધર્મનાં લોકો પોત પોતાની રીતે પ્રાર્થનામાં લાગ્યા છે. ત્યાં મહારાષ્ટ્રનાં મુંબઈ શહેરની સૌથી ઊંચી બિલ્ડીંગનાં તમામ લોકોએ સામૂહિક રીતે પોતાની બાળકનીઓમાં ઊભા રહીને ગાયત્રી મંત્ર ઉચ્ચારવામાં આવ્યો હતો. દેશભક્તિનું ગાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપલા : કોવિડ-૧૯ હોસ્પિટલનાં કોવિડ સહાયકોની સ્ટાઇપેન્ડની રકમ બેંક ખાતામાં જમા કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીએ પત્રકાર સાથે ગાળાગાળી કરી ગેરવર્તન કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ જનસભા સંબોધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!