Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાને લઈ આમોદની લારીઓ પર સ્વચ્છતાનો અભાવ જણાતા પાલીકાની ટીમે ૧૦ થી વધુ લારીવાળાને દંડ ફટકાર્યો.

Share

કોરોના બાબતે સ્વચ્છતા પણ જરૂરી હોય પાલીકા ટીમોની બાઝ નજરમાં આવેલી શહેરની ખાણી પીણીની લારીઓ પૈકી ૧૦ થી વધુ લારીઓ પર સ્વચ્છતાનો અભાવ જણાતા પાલીકા ટીમે આવી તમામ લારીના સંચાલકોને પણ દંડ ફટકારી હવેથી સ્વચ્છતા જરૂરી હોવાના પાઠ ભણાવી કડક સૂચના આપી હતી. ત્યારે કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહેલા પાલિકા દ્વારા કોરોનાને લગતી કોઈ પણ બાંધછોડ સાંખી લેવામાં નહિ આવે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ : વડતાલધામને દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું.

ProudOfGujarat

આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાલની મુલાકાતે,કરોડો રૂપિયાના વિકાસકામોનું લોકાપર્ણ કરાશે.

ProudOfGujarat

રાજપીપળામાં પ્રથમ દિવસે જ સસ્તા અનાજની દુકાનોમાં ભીડ જોવા મળી બોઇલ ચોખા બાબતે લોકોનો રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!