Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવાલીયા ખાતે ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ.

Share

ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાંથી 54 હજારના ગાંજા સાથે એક ઇસમની અટકાયત એલ.સી.બી. નડીયાદ એ કરી છે.

એલ.સી.બી. સ્ટાફના પોલીસ અધીકારી/ કર્મચારીઓ નડીયાદ ડિવિઝનમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એલ.સી.બી પી.આઇ એ.વી.પરમાર નાઓને બાતમી હકીકત મળેલ કે સેવાલીયા પો.સ્ટે. વિસ્તારમાં રહેતા રમણભાઇ ભુદરભાઇ પ્રજાપતિ રહે. સેવાલીયા ગામ, તા. ગળતેશ્વર નાઓ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ (ગાજો) નું છુટક વેચાણ કરે છે જે બાતમી આધારે સદરી ઇસમના રહેણાંક મકાનમાં જડતી તપાસ કરતા સદરી ઇસમના કબ્જા ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસર ૫.૪૦૦ કિલો ભેજયુક્ત ગાંજો કિં.રૂ. ૫૪૦૦૦/- વજનકાટો તથા વજનીયા કિ.રૂ ૧૫૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦/- મળી કુલ રૂ. ૫૬,૦૦૦/- મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

Share

Related posts

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતાં સપાટી 132.35 મીટર પર પહોંચી.

ProudOfGujarat

પાલેજ ખાતે આવેલ મદરસ એ મુઇનુલ ઈસ્લામ નો વાર્ષિક જલસાનો પ્રોગ્રામ યોજાયો…

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે રોડ ઉપર ટ્રક અને બાઈક અકસ્માતમાં એકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!