Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવલિયાના બળાત્કારનાં આરોપીને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

Share

સેવલિયા પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ખેડા-નડિયાદ પોલીસે ઝડપી પાડયો છે.

સેવાલિયાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ખેડા-નડિયાદથી ઝડપી પાડયો છે. એલ.સી.બી., એસ.ઓ.જી અને પેરોલ ફ્લો સ્કોર્ડે અલગ-અલગ ટિમ બનાવી પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન પોલીસે સ્થળ તપાસ કરી કાયદેસરની સુચનાના આધારે નડિયાદ પોલીસે સધન પેટ્રોલીંગ કરી બાતમી અને હકીકતનાં આધારે IPC કલમ 363, 366, 465, 471 તથા પોકસોની કલમ 18 મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી વિઠ્ઠલ ભલાભાઇ ભરવાડની પોલીસે સંતરામ મંદિર પાસેથી ધરપકડ કરી અટકાયત કરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયા : પાણેથા ગામે સાસરીયાનાં ત્રાસથી યુવતીએ દવા પી ને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

વડોદરા : જે મિત્ર સાથે દારૂની પાર્ટી કરી તેણે જ આચર્યું દુષ્કર્મ : સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયરે કર્યો આપઘાત.

ProudOfGujarat

CAA અને NCR અંગે આદિવાસીઓ માં લોક જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!