Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ કબ્રસ્તાન ચોકડી કનીપુરા પાસે ખુલ્લા કાંસમાં ગાય પડી જતા રેસ્ક્યુ કરાયુ.

Share

નડીયાદની કબ્રસ્તાન ચોકડી પાસેના ખુલ્લા કાંસમાં ગાય પડી જતા સ્થાનિકોની મદદથી નડિયાદ નગરપાલિકાની ટીમ અને ગૌ પ્રેમીઓ ગાયને ત્રણ કલાકની ભારે જહેમતબાદ મોતના મુખમાંથી ઉગારી લીધી છે. બે જેસીબી મશીન દોરડાની મદદથી ગાયને બહાર કાઢવામા આવી હતી. ગૌ રક્ષક પ્રમુખ રાજન ત્રિપાઠી અને તેમની ટીમે કાંસમા ઉતરી ગાયને રસ્સા વડે બાધીને જેસીબી મશીનની મદદથી ગાયને કાંસમાંથી જીવતી બહાર કાઢવામાં આવી ગૌ પ્રેમીઓ અને ફાયરબ્રિગ્રેડની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ કાંસમાંથી જીવતી બહાર કાઢી હતી. નડિયાદ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ સહિત કાઉન્સિલરો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સ્પેશિયલ કોવિડ સ્મશાનથી ભરૂચિઓ માટે રાહતનાં સમાચાર, છેલ્લા ત્રણ દિવસથી સ્મશાનમાં મૃતદેહની સંખ્યામાં 50% નો ઘટાડો…

ProudOfGujarat

અપર્ણા નાયરની ડેબ્યૂ ફિલ્મ ‘બ્લડી ડેડી’માં બ્રાઈડલ લૂકની કિંમત જોઈને તમે ચોંકી જશો

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!