Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબાસી પો.સ્ટે હદમાંથી ચોરાયેલ ટ્રેક્ટર સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ.

Share

નડીયાદ એલ.સી.બી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી માતર માનવ પરીવાર તરફ જવાના ગેટ પાસેથી બે ઇસમો (૧) સંજયકુમાર વિનુભાઇ બારૈયા ઉવ.૨૦ ૨હે, લીંબાસી બારૈયાવગો તા.માતર જી.ખેડા તથા (૨) રવિકુમાર ઉર્ફે રીકલો કનુભાઇ બારૈયા ઉવ.૨૮ રહે, લીંબાસી બારૈયાવગો તા.માતર જી.ખેડા નાઓને એક સોનાલીકા કંપનીના ભુરા કલરના ટ્રેક્ટર કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- ની સાથે મળી આવતા સદર બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહિ આપતા બંન્ને ઇસમો પાસેથી ઉક્ત ટ્રેક્ટર તપાસ અર્થે કબ્જે કરી બંન્ને ઇસમોને અટક કરેલ છે. પકડાયેલ બંન્ને ઇસમોને આ ટ્રેક્ટર બાબતે પુછપરછ કરતા આજથી આશરે ત્રણેક દિવસ પહેલા લીંબાસી ગામે બારૈયાવગા પાસેથી ચોરી કરેલાની કબુલાત કરતા જે બાબતે ખરાઇ કરતા લીંબાસી પો.સ્ટે ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચના ૩ તાલુકાઓમાં મનરેગા કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરાઈ 

ProudOfGujarat

આમોદ નગરમાં તસ્કરોનો તરખાટ : એક જવેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું.

ProudOfGujarat

ખેતરના શેઢા પરથી ઘાંસ કેમ કાપે છે કહીં શખ્સને લાકડીના સપાટા માર્યાં 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!