Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

Share

મહેમદાવાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ ૧૫૮૪ ભરેલ સ્કોર્પિયો કાર મળી કુલ રૂ. ૬,૬૩,૭૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી નડીયાદ.

એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ સંયુક્ત ખાનગી હકિકત આધારે વોચ તપાસમા રહી અરેરી બસ સ્ટેશન પાસેથી એક સફેદ કલરની સ્કોર્પીયો નં જીજે-૦૮-એપી ૮૭૯૧ મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને મોતીલાલ રેખારામ જાટ ઉ.વ.૨૩ રહે.કપુરડી, તા.જી.બાડમેર હાલ રહે.તિલ્લકનગર,આર.ટી.ઓ.ઓફીસની પાસે તા.જી.બાડમેર રાજસ્થાન જેની પાસેથી વ્હીસ્કીના બોક્ષ નંગ-૨૯ કુલ-૧૩૯૨ નંગ કવાટર (૨) પ્રીમીયમ બીયરના બોક્ષ નંગ-૮ કુલ્લે ટીન નંગ-૧૯૨ (૩) સ્કોર્પીયો કાર (૪) એક વીવો કંપનીનો મોબાઇલ કુલ કબજે કરેલ મુદ્દામાલ કિ.રૂ.૬,૬૩,૭૦૦/- સાથે પકડી પાડેલ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામા હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ AIMIM ની ભરૂચમાં મીટિંગ યોજાઇ, આગામી ચૂંટણીઓ લડશે પાર્ટી, ગુજરાતમાં ઓવૈસીનું આગમન ભરૂચથી થશે..!!! જાણો વધુ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના વધુ ૫ કન્ટેઈન્મેન્ટ ઝોનને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

ProudOfGujarat

ભરૂચમાં પ્રથમ ઓમિક્રોન પોઝિટીવ દર્દી આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!