Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના બિલોદરામાં બે ફૂટ લાંબા કાચબાનું રેસ્કયુ કરી નદીમાં છોડાયો.

Share

બિલોદરા ગામની સીમમાંથી બુધવારની સમી સાંજે રોડની બાજુમાં કાચબો મળી આવ્યો હતો. આ કાચબો આશરે ૨ ફુટ લાંબો અને ૨૫ Kg વજન ધરાવતો હતો. સ્થાનિકોની નજર આ કાચબા પર પડતાં સ્થાનિકો થોડા સમય માટે ગભરાયા ગયા હતા. આટલો મહાકાય કાચબો જોઈ સ્થાનિકોએ આ અંગેની જાણ જિલ્લાની IDRRC ટીમને કરી હતી. આ બાદ નજીક જેસીબીથી કામ કરતાં સ્થાનિક નીલેશભાઈની મદદ મેળવી IDRRC ટીમે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેસીબીની મદદથી કાચાબાને શેઢી નદીમાં કાચબાને છોડી દેવાયો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

GPCB નાં દક્ષિણ ઝોનનાં વીજલન્સ ઓફિસરનાં ચાર્જ બાબત વિવાદ…

ProudOfGujarat

આદિવાસી સમાજના હક્કો માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સરકારને ઘેરાવ કરશે.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી વિદ્યાધામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!