Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ સભા યોજાઇ.

Share

નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિમાં મિશન 2022 સભ્ય નોંધણી ઝૂંબેશની સભાનું આયોજન કરેલ હતું, જેમાં અમીતભાઈ ચાવડા (પૂર્વ પ્રમુખ,ગુજરાત રાજ્ય) ના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી મેમ્બરશિપની એપ ડાઉનલોડ કરી કોંગ્રેસમાં જોડાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ નિમિત્તે વડોદરાથી પ્રશાંત પટેલ નડિયાદ વિધાનસભાના પ્રભારી તરીકે તેમણે ડિજિટલ કોંગ્રેસ મેમ્બર્સ જોડાવા પ્રેરણા રૂપ માર્ગદર્શન તથા સૂચન કર્યું હતું. આ સભામાં નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નડિયાદ શહેરના હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહી મિશન 2022 અંતર્ગત નડિયાદ વિધાનસભા સભ્ય નોંધણી ઝુંબેશને સફળ બનાવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ProudOfGujarat

નર્મદા નદીમાં ઝાડી ઝાંખરા નાંખી કરાતી માછીમારીનો વિરોધ અન્ય માછીમારોની જાળને નુકશાન થતું હોવાની ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!