Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ કપડવંજ રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ.

Share

નડિયાદના બિલોદરા નજીક આવેલ જશુભાઈના પંપ પાસે બપોરે આઇસર ટેમ્પો અને ટ્રકનું ટાયર ફાટતાં સ્વિફ્ટ કારના અથડાતાં રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

નડિયાદના બિલોદરા નજીક આવેલ જશુભાઈના પંપ પાસે બપોરે રોડ પરથી પસાર થતાં એક આઈસર ટેમ્પો અને ટ્રકનું ટાયર ફાટતાં બંને વાહનો ધડાકાભેર અથડાઈ ગયા હતા જેના કારણે બંને વાહનો થંભી ગયા હોય અને પાછળથી આવતી એક સ્વિફ્ટ કારના ચાલક આ ટ્રક અને આઇસર ટેમ્પોમાં અથડાઇ જતા સ્વીફ્ટ કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને કાર ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. આ ઘટનાના પગલે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે કાર ચાલકને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. આ બનાવને કારણે નડિયાદ કપડવંજ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીતાલી ફાટક પાસે ટ્રિપલ અકસ્માત: બાઈક–થાર–રીક્ષા અથડાયા, ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

અંકલેશ્વર : આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવા જઇ રહેલ પોલીસ માસ્ક પહેરવાનું ભૂલ્યા વિડીયો થયો વાઇરલ..!

ProudOfGujarat

સુરત શહેર માં મોજ શોખ ખાતર યુવાનો કરતાં મોબાઈલ ફોન અને પર્સ ની ચોરી ના ૧૩ ગુના ઉકેલાયા પાંચ યુવાન એ કર્યા આ ગુના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!