Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજમાં કલ્ચર ફેસ્ટીવલ યોજાયો.

Share

નડિયાદની પ્રતિષ્ઠિત કોલેજ શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજ કોલેજમાં તા.૧૫ નાંરોજ કલ્ચર ફેસ્ટીવલનું યોજાનાર છે. જેમાં કોલેજની પ્રથમ, દ્વિતીય વિદ્યાર્થીઓ વિવિધ રચનાત્મક કલ્ચર ફેસ્ટિવલમાં ભાગ લેનાર છે.

આ બે દિવસીય મહાલયમાં વિદ્યાર્થીઓ તેમની વિવિધ સર્જનાત્મક વિચારોને વિવિધ પ્રવૃતિઓ દ્વા૨ા ૨જુ કરશે. પ્રથમ એડવર્ટાઈઝીંગ, પોટ લોગ, ગ્રુપ ડ્રેસ, વેસ્ટ ઈસ્ટા રીલ્સ, સીઆઈડી ક્રિસ જેવી હરીફાઈઓ તેમજ દ્વિતીય થિંક ટેન્ક, પ્લાન્ટ પોટ, કાર્ડ્સનો પિરામિડ, સલાડ-વેજીસ કોતરણી, હેલોવીન ડ્રેસ, ફેશન શો જેવી વિવિધ હરીઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં વિવિધ રમતો જેવી કે લંગડી ત્રણ ઈંડા દોડે છે, કૂતરા અને હાડકા જેવી રમતનું પણ થનાર છે. વિદ્યાર્થીઓના વિકાસને ધ્યાનમાં રાખીને તપાસો સર્વ સાથે પણ અવનવી હરીફાઈ કોલેજમાં થાય છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંક્લેશ્વર : વટારિયા ખાતે મણી નાગેશ્વર મહાદેવ તેમજ વૈજનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના કમાટીબાગની નર્સરીમાં આગ લાગતા ભારે દોડધામ.

ProudOfGujarat

ગોધરા : મધ્યમવર્ગને સરકાર આર્થિક મદદ કરે તેવી આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!