Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કલેક્ટર કે.એલ.બચાણીએ નાના ભૂલકાઓ સાથે જન્મદિનની કરી ઉજવણી.

Share

કપડવંજ તાલુકાના જલોયા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ વચ્ચે કલેક્ટર કે.એલ.બચાણીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. કલેક્ટર દ્વારા શાળાના ૧૨૫ બાળકોને તિથિ ભોજન કરાયું હતું અને બાળકોને ભેટ સ્વરૂપે પગરખાં આપ્યા હતા અને આશીર્વાદ આપી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે તથા કપડવંજ પ્રાંત અધિકારી મકવાણા સહિત અન્ય આગેવાનો, ગ્રામજનો જોડાયા હતા. બાળકોએ જિલ્લા કલેક્ટરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પાંચ આંગળીઓથી મુઠ્ઠી બને છે, અલગ અલગ રાખશો તો છૂટી જશે, મુમતાઝ પટેલે કોંગી કાર્યકરોને આપી સમજણ.

ProudOfGujarat

ગોધરા તાલુકાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

ProudOfGujarat

ભરૂચની ઘી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અવર્નેશ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!