Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદનાં વરસોલા નૂતન સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Share

મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતે તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન નિર્માણ થયેલ નૂતન સ્વામિનારાયણ મંદિર (વડતાલ ) તાબાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

આ મહોત્સવ અંતર્ગત ત્રીદીનાત્મક ભક્ત ચિંતામણી જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તા પદે નીલકંઠ દાસજી સ્વામી જેતપુર કથાનું રસપાન કરાવશે. વડતાલ સંસ્થાન સરધારધામ તથા વરસોલા સત્સંગ સમાજના સહયોગથી સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ થયું છે. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. આ પ્રસંગે ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, નૌતમ પ્રકાશ દાસજી તથા કોઠારી ડૉ. સંત વલ્લભદાસજી મંગલ ઉદબોધન કરશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર ના નિરાંતનગર ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો…બ્લડ ડોનેશન અને વડીલો ના સન્માન નો કાર્યક્રમ એક સાથે યોજાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લા પંચાયતના પટેલ હોલમાં સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયું

ProudOfGujarat

ઝઘડિયા કોર્ટ સંકુલ માં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!