Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો-24 કલાકમાં વધુ 10 સે.મી. સપાટીમાં ઘટાડો..

Share

જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે..જેમાં જાણવા મળ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં વધુ 10 સે.મી. સપાટીમાં ઘટાડો થયો છે..ઉપરવાસથી પાણીની આવક ઓછી થતાં સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે…હાલ સરદાર સરોવર ડેમની સપાટી 111.07 મીટર હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

મનરેગા યોજનાના નામમાંથી ગાંધીજીનું નામ દૂર કરવાના વિરોધમાં કોંગ્રેસનો દેખાવો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીનું સ્પષ્ટ બનેલ ચિત્ર-૭૪ પૈકી ૭ પંચાયતો સમરસ.

ProudOfGujarat

પાવાગઢનાં માચી ખાતે વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટતાં એકનું મોત, 5 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!