Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લા માં ફરવા માટે આવેલા વિદેશી મહેમાનો ને ગામના અગ્રણી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા કપડા ની થેલી ઓ આપી હતી.

Share

નર્મદા જીલ્લામાં SOU બની ગયા પછી ઘણા વિદેશીઓ અહીં ફરવા માટે આવી રહીયા છે. ત્યાં હાલ પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનના ભાગરૂપે નાંદોદનાં માંગરોલ ગામમાં આવેલા વિદેશી પર્યટકોને ગામનાં અગ્રણી દ્વારા કાપડની થેલીઓ ભેટ સ્વરૂપે આપી દેશ ને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંદેશ વહેતો કર્યો હતો.

Advertisement

Share

Related posts

નવા સરદાર બ્રિજ પર સમારકામ શરૂ થતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, કેબલ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ

ProudOfGujarat

નડિયાદ : ઠાસરાના શ્રીજીપુરામાં જમીન બાબતના ઝઘડાની રીસ રાખી માર મારતાં ફરીયાદ નોધાઇ

ProudOfGujarat

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, મંહતસ્વામી અને અન્ય સંતો દ્વારા દિક્ષા અપાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!