Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા::સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 16 સેન્ટિમીટર વધી ગઈ…….

Share

નર્મદા::સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 16 સેન્ટિમીટર વધી ગઈ…….
ફાઈલ ફોટોગ્રાફ::-નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 16 સેન્ટિમીટર વધી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે….ઉપરવાસ માંથી 9826 ક્યુસેક પાણીની આવક થતા સપાટીમાં વધારો થઇ રહ્યો છે-હાલ સપાટી 106.77 મીટર થઇ ,દરકલાકે એક સેન્ટિમીટર સપાટી વધે છે……

Share

Related posts

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર નવા પુનગામ પાસે કારમાં દેશી દારૂની ખેપ મારતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

૩૧ મીએ ભરુચ-નર્મદામાં ૭૦ ડેન્ટલ ક્લિનીક પર મોઢાના કેન્સરના નિદાનનો કેમ્પ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!