Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી માં ભારે વરસાદ ને પગલે જનજીવન પ્રભાવિત

Share

જીગર નાયક,નવસારી

Advertisement

નવસારી અને જલાલપોર તાલુકામાં સતત વરસી રહેલા વરસાદે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને મુશ્કેલીઓમાં મુક્યા છે નવસારી શહેર અને વિજલપોર શહેરની ૯ જેટલી સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાયા છે જેને લઈને ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકશાન થયું છે સાથે વિજલપોર રામજીપાર્ક મારુતિનગર નારાયણ નગર સીટી ગાર્ડન નટવરચાલ અને નવસારીના સીઆર પાટીલ સંકુલ દશેરા ટેકરી કાળિયાવાડી વિસ્તારોમાં પાણી ભરાવવાના કારણે ૨૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જોકે પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી પર પોહચી નથી ઉપરવાસ પણ વરસાદ વધુ રહે તો શહેરના નીચાણવાળા વિસ્તારમાં હજી પાણી ભરાય શકે છે તેવા સંજોગોમાં સુરત અને વલસાડથી એન ડી આર એફ ની ટિમો બોલાવવામાં આવશે


Share

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશવ્યાપી કાર ચોરીનો પર્દાફાશ કર્યો, 10 કાર સાથે આરોપીઓની ધરપકડ કરી

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની જે.પી કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા….

ProudOfGujarat

ભરૂચ : કેવડીયાનાં વિકાસથી આદિવાસી સમાજનો પણ વિકાસ થવો જોઈએ : સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!