Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં કેલ્વીકુવા ગામનાં ચેકડેમનાં તળાવમાં ડૂબી જતાં એકનું મોત.

Share

નેત્રંગ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ કેલ્વીકુવા ખાતેનાં ચેકડેમનાં તળાવમાં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે વિગતે જોતાં નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામ પાસે ચેકડેમનું તળાવ આવેલ છે આ તળાવમાં 50 વર્ષની ઉંમર ધરાવતા અશોક રાઠોડ નામના વ્યક્તિનું મોત નીપજયું હતું, આ અંગે નેત્રંગ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરત-દારૂથી મૃત્યુ પામેલાઓના સ્વજનોએ ફોટાઓ સાથે વિરોધ નોંધાવ્યો…દારૂબંધીના ધજાગરા

ProudOfGujarat

યુકેના વિઝા અપાવવાની લાલચે ભરૂચના શખ્સ સાથે ૧૬ લાખથી ઠગાઈ

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંધ્યા નું ભવ્ય આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!