Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ…

Share

નેત્રંગ ખાતેથી પોલીસ પેટ્રોલિંગમાં જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢી જુગારીઓ સામે પોલીસ ધારાની કલમનો ઉપયોગ કરી જુગારીઓ સામે પોલીસ કાર્યવાહીનો પ્રારંભ થયો છે.

ચંદ્રવાણ ગામની તાડ કંપનીમાં શૈલેષ ફતેસિંગ વસાવાના બંધ મકાનમાં રાજેન્દ્રભાઈ ઉર્ફે ગોલટો જશવંતભાઈ વસાવા તથા જશુભાઈ ઉર્ફે જીભાઈ ઓલિયાભાઈ વસાવા કેટલીક વ્યક્તિઓને ભેગા કરી પાના પત્તાનો જુગાર રમાડતા હોય બાતમીના આધારે પોલીસે રેડ પાડતા રોકડ રકમ 6230 અને દાવ ઉપરના 5150 સહિત રૂપિયા 11380 સાથે મુદ્દામાલમાં મોબાઈલ મળી કુલ રૂ.1,90,000 જપ્ત કરી આરોપીઓ સામે પોલીસ કેસ દાખલ કર્યાનું પોલીસ સુત્રીય માહિતીમાં જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

ProudOfGujarat

રાજપીપળા નજીક કાળીભોઈ વિસ્તારના ખેતરોમાં દીપડો દેખાતા ફફડાટ

ProudOfGujarat

ભરૂચ શહેરના બુરહાનપુર વિસ્તારમાં વિદેશી દારૂ સાથે રાહુલ નામના બુટલેગરને ઝડપી 19200 મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!