Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના ફોકડી ગ્રામપંચાયતમાં ઉપસરપંચ પદે ધનીબેન વસાવાની વરણી.

Share

નેત્રંગ તાલુકાના ફોકડી ગુપ ગ્રામપંચાયતમાં પ્રથમ વખત ઉપસરપંચની જવાબદારી આદિવાસી મહિલા ધનીબેનના શીરે આવતા વડપાન, ભોટનગર, ફોકડી, ઉડી ગામમા આનંદની લાગણી ફરી વળી છે. નેત્રંગ તાલુકાની ફોકડી ગુપ ગ્રામપંચાયતના ઉપસરપંચ પદ માટે આજે તા. ૨૦ ના રોજ તાલુકા પંચાયત નેત્રંગના વિસ્તરણ અધિકારી યોગેશભાઇ પવાર તેમજ તલાટી કમમંત્રી મયુરભાઇ વસાવાની હાજરીમા સવારે ૧૧ વાગે ચુંટણી યોજવામા આવી હતી. જેમા ઉપસરપંચ માટે એક જ ફોર્મ ભરાતા વડપાન ગામના ધનીબેન કનુભાઇ જાડીયાભાઇ વસાવા બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. ફોકડી ગુપ ગ્રામપંચાયતમા પ્રથમ વખત જ ઉપસરપંચ પદ મહિલા ધનીબેન વસાવાના શીરે આવતા મહિલાઓમા આનંદની લાગણી ફરી વળી છે.

Advertisement

Share

Related posts

30 દિવસમાં 5 બાળાઓ નરાધમોનો શિકાર, સુરતની 1 બાળકી હજી પણ ICUમાં ઝઝૂમે છે

ProudOfGujarat

નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા રાધારમણ સ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ૪ દિવસના રિમાન્ડ.

ProudOfGujarat

ओटीटी पर सुपरस्टार यश का केजीएफ 1 हुआ लॉकडाउन-फेवरेट; स्ट्रीमिंग प्लेटफ़ॉर्म के बीच केजीएफ 2 के अधिकार खरीदने के लिए कडा मुकाबला.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!