Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના તલાટીઓ ૨૨ મી ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર…

Share

નેત્રંગ મામલતદાર અને ટી.ડી.ઓ ને આપેલ આવેદન પત્ર…

રાજ્ય ભરના તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનુ નિરાકરણ નહિ આવતા ૨૨ મી ઓક્ટોબરથી તલાટી કમ મંત્રી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જનાર છે. જેમા  નેત્રંગ તાલુકાના તલાટી કમ મંત્રી પણ જોડાયા છે. તેમના મંડળે આવેદન પત્ર આપી આ અંગે મામલતદાર તેમજ ટી.ડી.ઓ ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આ બાબતે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી મંગુભાઈ વસાવા તેમજ તાલુકા મામલતદાર બી.કે.તડવીને આવેદન મંડળે આવેદન પત્ર પાઠવી આ અંગેની જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય શ્રમજીવીનું મોત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે કુલ ૨૫૫ હેકટર વિસ્તારમાં અંદાજીત ૪,૨૨,૭૫૦ વૃક્ષો વાવીને તેનું જતન કરાશે

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં માંગરોલ ક્લસ્ટરનાં પ્રજ્ઞા શિક્ષકોની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!