ધરમપુરમાં અંતરીયાળ અવલખાંડીમા ગાંજાની ખેતી પકડાતા ચકચાર : જિલ્લા એસઓજીની ટીમે સફળ ઓપરેશન પાર પાડયુ.
જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી એસઓજી પીઆઈ વી. બી. બારડની ટીમે મિશન પાર પાડ્યું. કારેલા અને આંબાની આડમાં વાવેલા ગાંજાના ૧૬૯ છોડ મળ્યા.
