Proud of Gujarat
Home Page 2
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વાંકલ ગામમાં ગોવિંદાઓએ ૭૦થી વધુ મટકીઓ ફોડી. માંગરોળ ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા શ્રી ક્રિષ્ણ જન્મોત્સવ ની શોભા યાત્રામાં હાજર રહ્યા.

ProudOfGujarat
​વાંકલ:: ​સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. “હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી” ના ગગનભેદી નાદ સાથે
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્વચ્છતા જાગૃતિ માટે ‘પ્લોગ રન’ યોજાઈ : માતરીયા તળાવથી શક્તિનાથ સુધી 90 જેટલા લોકો દોડ્યા-ચાલ્યા, રસ્તામાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કર્યો

ProudOfGujarat
  ભરૂચ: શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી માતરીયા તળાવ ખાતે **‘પ્લોગ રન’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રનિંગ ક્લબ, જેસીઆઈ ભરૂચ,
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુર નજીક કેમિકલયુક્ત કચરામાં આગથી નેશનલ હાઈવે-48 પર ઝીરો વિઝિબિલિટી! : ધુમાડાના ગોટેગોટાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય; બે દિવસથી સળગી રહેલા શંકાસ્પદ કચરાથી લોકોના આરોગ્ય સામે જોખમ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે-48ને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા શંકાસ્પદ કેમિકલયુક્ત કચરાના ઢગલામાં આગ લાગતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આગના કારણે
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી

ProudOfGujarat
  ભરૂચ: ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામ ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાઓએ
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વિદ્યાર્થીઓ બન્યા ‘બાળ ઊર્જા રક્ષક’, ઊર્જા બચાવવાનો સંદેશ ગુંજ્યો : નવજીવન વિદ્યાલય ખાતે જાગૃતિ રેલી સહિત ચિત્ર, ક્વિઝ, PPT અને ચાર્ટ સ્પર્ધાનું આયોજન; વિજેતાઓને પ્રમાણપત્ર અને પારિતોષિક અપાયા

ProudOfGujarat
  ભરૂચ: વિદ્યાર્થીઓમાં ઊર્જા બચત, ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ભરૂચની નવજીવન વિદ્યાલય ખાતે ‘બાળ ઊર્જા રક્ષક દળ’ કાર્યક્રમ યોજાયો હતો.
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ઓનલાઈન ઠગાઈનો ‘ડબલ એટેક’: બે શખ્સ પાસેથી રૂ.1.04 કરોડથી વધુ પડાવ્યા! : પ્રોજેક્ટ મેનેજરને શેરબજારમાં મોટો નફો કરાવવાની લાલચ આપી રૂ.91.51 લાખ પડાવ્યા; અંકલેશ્વરમાં ગોલ્ડ લોનના રૂ.9.97 લાખ સહિત ખાતામાંથી રૂ.13.12 લાખ ઉપડી ગયા

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ-અંકલેશ્વર વિસ્તારમાં ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકી ફરી સક્રિય બની હોવાના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. અલગ-અલગ બનેલા બંને બનાવમાં એક પ્રોજેક્ટ મેનેજર
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ઝંખવાવની શાંતિનિકેતન હાઈસ્કૂલનો દબદબો : U-17 અને U-19ની એથ્લેટિક્સ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ 10 મેડલ જીત્યા; 1500 મીટર દોડ અને ઊંચી કૂદમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું

ProudOfGujarat
  વાંકલ: માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આવેલી શાંતિનિકેતન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના રમતોત્સવમાં શાનદાર પ્રદર્શન કરી શાળા તથા સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એથ્લેટિક્સમાં દેગડીયા આશ્રમશાળાની બાળાઓનો ડંકો, રાજ્ય કક્ષાએ પસંદગી! :  સુહાની વસાવા ૩૦૦૦ મીટર ઝડપી ચાલમાં પ્રથમ, પ્રિતિકા વસાવા ૧૫૦૦ મીટર દોડમાં દ્વિતીય; બંને હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat
  વાંકલ: તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં માંગરોળ તાલુકાની દેગડીયા આશ્રમશાળાની વિદ્યાર્થિનીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા સહિત સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. રમતગમત
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ પાલિકાના સીઓએ એક વર્ષ સુધી RTIની માહિતી ન આપતાં આયોગમાં ઘા!  :  ચૂંટાયેલા સભ્યની અરજીનો નિકાલ નહીં થતાં રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ; આયોગે તાત્કાલિક માહિતી આપવા હુકમ કર્યો, દંડ નહીં ફટકારતાં તર્કવિતર્ક

ProudOfGujarat
  ભરૂચ: આમોદ નગરપાલિકાની કામગીરી અને કથિત ભ્રષ્ટાચારને લગતી માહિતી મેળવવા કરાયેલી RTI અરજીનો એક વર્ષ સુધી નિકાલ નહીં આવતાં મામલો રાજ્ય માહિતી આયોગ સુધી
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્રાવણિયો જુગાર રમતા 10 ઝડપાયા, રૂ.37 હજારનો મુદ્દામાલ જપ્ત :  ફાટાતળાવના વૈરાગીવાડમાં બી ડિવિઝન પોલીસનો દરોડો; 17 હજારથી વધુ રોકડ અને 7 મોબાઈલ કબજે

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના ફાટાતળાવ વિસ્તારમાં આવેલા વૈરાગીવાડમાં એક
error: Content is protected !!