અંકલેશ્વરમાં માનવતા મહેકી: ખાડી પાસે ખેતરના પગદંડી માર્ગે ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી : સિક્યુરિટી સુપરવાઈઝરને બાળકના રડવાનો અવાજ સંભળાતાં બાળકી મળી આવી; સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી, જન્મ છુપાવવાના ઇરાદે ત્યજી દેવાયાની આશંકા
અંકલેશ્વર : અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીક ગંદી ખાડી (આમલા ખાડી) પાસે ખેતરમાં જવાના પગદંડી માર્ગ પરથી ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઈ
