દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કોલસાની ટ્રકમાં ભીષણ આગ : કારેલા નજીક ટ્રક સળગીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ; LPG ટેન્કર બાદ સતત બીજા દિવસે અકસ્માતથી ટ્રાફિકજામ
ભરૂચ : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભરૂચથી વડોદરા તરફ જતી કોલસા ભરેલી ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. કારેલા ગામ નજીક વડોદરાની
