ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આગામી તા.૨ ને સોમવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તા.૨ જી ઓગસ્ટને સોમવારના રોજ સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજપારડી ગ્રામ પંચાયત હોલ
