સુરત : બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિને જીવનદાન અપાયું.
કોવીડ 19 ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ત્યારેછેલ્લા બે મહિનામાં સાત બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી
