વાગરા તાલુકાના રહિયાદ ગામના ખેડુતોઓ વિવિધ પડકાર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું.
વાગરા તલુકાના રહિયાદ ગામે રહેતા જમીન વિહોણા ખેડુતો ધ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર આજથી નવ વર્ષ પૂર્વે ઉધોગોમાટે તેઓની
