પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ આર.એસ.પી.એલ કંપનીની બહાર ટ્રકમાં મોડી રાત્રીના આગ લાગતા અફરાતફરીનો માહોલ
આર.એસ.પી.એલ કંપનીમાંથી ટ્રક કેમિકલ વેસ્ટ ખાલી કરવા આવતો હતો ઉભેલી ટ્રકમાં જ અચાનક રાત્રીના સમયે આગ ભભૂકી પ્રાથમિક તારણ માં એવું તથ્ય બહાર આવ્યું કે આગ
