નાંદોદના માંગરોલ ગામે પરિણીતા હત્યા કેશમાં પતિ,દિયર અને સાસુની રાજપીપલા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા,કોર્ટે સબ જેલમાં મોકલ્યા
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) રાજપીપલા નજીક માંગરોલ ગામે રહેતા વિજય તુલસી સોલંકી તથા તેના પરિવાર દ્વારા દહેજની માંગણી અને અન્ય કોઈ કારણ સર પરણિતાને બેરહેમીથી માર
