અંકલેશ્વરમાં બનેવી એ જ સગીર સાળી ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેતા ચકચાર, નરાધમની કરાઈ ધરપકડ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સામાજિક પ્રસંગે આવેલી 15 વર્ષીય સગીરા સાથે બનેવીએ જ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીરા 4 મહિનાનો ગર્ભ રહી જતાં
