ભરૂચમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાયો
રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ ભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાંધકામ શ્રમિકો માટે શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ ડૉ. બાબાસાહેબ
