વડોદરામાં ઘરમાં વન્યજીવો રાખનાર સામે હવે આખરી કાર્યવાહી, 3 સ્થળ પરથી 11 પોપટનું રેસ્ક્યૂ
કેન્દ્ર સરકારે તમામ વન્ય જીવોને શિડ્યુલ 1 અને 2માં સમાવેશ કરતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. મંગળવારે શહેરના વિવિધ વિસ્તારમાં સામાજિક સંસ્થા જીએસપીસીએના રમેશ આઈસની
