ભરૂચના દાંડિયા બજાર ખાતે આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુષ મેળો યોજાયો.
આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને આરસીસી ભરૂચના સહયોગથી આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આયુર્વેદ ફોર વન હેલ્થ
