સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.
તા-29/10/2023 ના રવિવારના રોજ સવારે 09:30 કલાકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, માંગરોળ તાલુકાના વાંકલ મુકામે પધારવાના હોય જેનાં અનુસંધાને આજરોજ 156-માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય
