ભરૂચ – ઝાડેશ્વરથી તવરા ગામનો બિસ્માર રોડ તાત્કાલિક બનાવવાની માંગ સાથે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
પૂર્વ ભરૂચ વિસ્તારમાં આવેલ ઝાડેશ્વરથી તવરાને જોડતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર બન્યો છે, માર્ગ ઉપર ઊડતી ધૂળની ડમરીઓ અને મસમોટા ખાડાના કારણે સ્થાનિકોને માર્ગ
