પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી શંકાસ્પદ બેગમાંથી ગાંજાનો જથ્થો મળ્યો
નડિયાદ પાસેથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનમાં મળી આવેલ બીનવારસી શંકાસ્પદ બેગમાંથી ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બે જનરલ કોચના કોરીડોર વચ્ચે
