પાટણની શ્રી બી ડી સાર્વજનિક વિધાલયમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હર ઘર ત્રિરંગાની પ્રતિકૃતિ તૈયાર કરી
શ્રી બી ડી સાર્વજનિક વિધાલય માં બાળકો દ્રારા હર ઘર તિરંગા માનવ સાંકળ દ્રારા જિલ્લાને શુભકામના પાઠવી હર ઘર તિરંગાનો સંદેશ આપવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી
