Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નજીક આવેલ ફલાયઓવર બ્રિજ નીચે એક માનવીનો મૃતદેહ મળી આવ્યો.

Share

પાલેજ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરોમાર્ગ ફલાયઓવર બ્રિજનાં નીચેના ભાગે બીજી સાઈડ પર જવાના બનાવેલ રસ્તા પર એક માનવીની લાશ મળી આવી હતી. આ લાશ અંગે સ્થાનિકોએ પાલેજ પોલીસને જાણ કરતાં પાલેક પોલીસે કાયદેસરની કાર્યવાહીનો આરંભ કર્યો હતો. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન આ લાશ કોઈ ભિક્ષુકની હોય તેમ જણાય રહ્યું છે તેમ છતાં પોલીસ આ બનાવ અંગે પૂરતી તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : તાલુકા જિલ્લા પંચાયતની મુદ્દત પૂરી થતાં સ્થાનિક અધિકારીને બદલે ઉચ્ચ અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવા માંગરોળ કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરી.

ProudOfGujarat

સાયલાથી ચોટીલા તરફ ગોસળ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ : કાંઠા છોડતા નર્મદાના જળ, ઉનાળાની શરૂઆત સાથે નદીમાં જળની માત્રા ઘટી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!