Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પોસ્ટ ની કચેરી ખાતે પોસ્ટલ વીમા દિવસ ની ઉજવણી કરાઈ

Share

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તા ૯ ઓક્ટોબર થી તા. ૧૫ ઓક્ટોબર સુધી ઉજવાતા પોસ્ટલ વીક સંદર્ભે પાલેજ પોસ્ટ ઓફીસ ખાતે પોસ્ટલ વીમા દિવસની ઉજવણી સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત,બચત બેંક યોજનાઓ સુકન્યા સમૃદ્ધિ યોજના,પોસ્ટલ પેમેન્ટ બેંક ના ખાતા,પાસપોર્ટ,પ્રધાનમંત્રી સુરક્ષા યોજના,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, ફિલટેલી એક શોખ વગેરે વિષયોમાં પ્રજાજનોને જાણકારી આપવાના આશયથી એક રેલીનું આયોજન કરેલ જેમાં ભરૂચ સબડિવિઝનના એ.એસ પી.એચ.સી.પરમાર,પોસ્ટ માસ્તર શ્રી બાખાભાઈ પરમાર. સ્ટાફ મિત્રો પોસ્ટ મેન.જી.ડી.એસ બ્રાન્ચ પોસ્ટ માસ્તર ભાઈઓએ ભાગ લીધેલ હતો અને જાણકારી આપેલી સિનયર સિટીઝન્સ નું ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી .

Advertisement

Share

Related posts

તિલકવાડાના બુજેઠા ગામમાં કરીયાણાની દુકાનમાં થયેલી ચોરીને ડીટેક્ટ કરતી નર્મદા એલ.સી.બી.

ProudOfGujarat

પંચમહાલ : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ વડે ગુરૂ પૂર્ણિમાની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : એકસાલ ખાતે નબીપુર સી.સી. અને હિંગલોટ સી.સી. વચ્ચે T20 મેચની ફાઇનલ રમાઈ, નબીપુર સી.સી. નો 21 રને વિજય થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!