Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં 251 તાલુકામાંથી 233 તાલુકામાં વરસાદ નોંધાયો……

Share

જાણવા મળ્યા મુજબ રાજ્યમાં 251 તાલુકામાંથી 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે..છેલ્લાં 24 કલાકમાં ખેડાના કપડવંજ તાલુકા 6 ઈંચ વરસાદ નોંધાયો છે..પંચમહાલ જિલ્લાના ગોધરા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે..14 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે..ત્યારે 36 તાલુકામાં 3 ઈંચ, 66 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ  નોંધાયો છે..તેમજ 140 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે…

Advertisement

Share

Related posts

ઊંઝામાં ઉમિયા માતાજીની પરંપરાગત નગરયાત્રા યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર મહા શિવરાત્રી પર્વ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ.

ProudOfGujarat

નડિયાદ : કોરોનાના કેસો અંગે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!