Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાનાં અધ્યક્ષ સ્થાને ૨ જુલાઈનાં રોજ જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાશે.

Share

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને તા.૨ જુલાઈ, ૨૦૨૦ નાં રોજ ૧૮:૦૦ કલાકે જિલ્લા તકેદારી સમિતીની બેઠક યોજાશે. કલેક્ટર કચેરી ખાતે યોજાનાર આ બેઠકમાં જાન્યુઆરી, ૨૦૨૦: થી માર્ચ, ૨૦૨૦ના ત્રિમાસિક ગાળા દરમિયાન બનેલ અત્યાચારોના બનાવો, જીલ્લાના સંવેદનશીલ ગામોની સ્થિતિ, કોર્ટમાં પેન્ડિંગ કેસોના નિકાલ, અનુ.જાતિ અને અનુ. જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમના અસરકારક અમલીકરણ વગેરે બાબતોને સમીક્ષા કરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લઈ ઉપસ્થિત રહેવા પંચમહાલ જિલ્લાના મદદનીશ કમિશનર (આદિજાતિ વિકાસ)ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા નજીક મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારને અકસ્માત નડયો.

ProudOfGujarat

ભરૂચ શહેરનાં તમામ ટયુશન કલાસીસ બંધ કરવા નગરપાલિકાનાં અધિકારીઓ કલાસીસ પર પહોંચ્યા.

ProudOfGujarat

ટંકારીયા ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વાગરાની ટીમનો ભવ્ય વિજય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!