Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની જિલ્લા DPEO ની શુભેચ્છા મુલાકાત.

Share

કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તથા મહાસંઘના જિલ્લા સંઘઠન મંત્રી વિજયભાઈ પટેલ દ્વારા પંચમહાલ જિલ્લા DPEO ડૉ. વી.એમ પટેલ તથા નાયબ DPEO ભમાત સાહેબ ની નવા વર્ષની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી સાથે સાથે કાલોલ તાલુકા ના પડતર પ્રશ્નો જેવા કે પેન્સનરો તથા ઉચ્ચતર પગાર ધોરણ મંજુર થયેલ શિક્ષકો ના પુરવણી બિલ મંજુર કરી ઝડપથી ચૂકવવા, આગામી માસમાં ગાંધીનગર જનાર સર્વિસબુક અગાઉ પ્રથમ કેમ્પમાં જે જિલ્લામાંથી મંજુર થયેલ છે અને એકપણવાર લાભથી બાકી હોય એમને પ્રાયોરિટી આપવી તથા સાથે પુર્તતાની મોકલવી, 31 ના ઉચ્ચતર બાબતે DPC બાબતે ચર્ચા કરતા તાલુકામાંથી કોઈપણ શિક્ષક યાદીમાં બાકી રહેતા નથી એવું લેખિત પ્રમાણપત્ર જિલ્લામાં ના મોકલવાના કારણોસર બાકી રહેલ છે જેની એક સપ્તાહમાં પૂર્ણ કરવાની અને માન. TPEO સાહેબ તથા સિ. ક્લાર્ક મહાસંઘના હોદ્દેદારોના ફોન રિસીવ કરતા ના હોવાની ચર્ચા કરતા સાહેબએ તમામ બાબતોનું હકારાત્મક વલણ રાખી ટુક સમયમાં જ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપેલ છે. આ તબક્કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક કૂવામાં પડતાં મોત નીપજયું.

ProudOfGujarat

સુરત: નેપાળી 11 વર્ષની બાળકી મોબાઈલ પર વીડિયો બનાવતા લાગ્યો ગળે ફાસો: પોલીસ તપાસ શરૂ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામા તાપમાનનો પારો છેલ્લા વર્ષોના રેકોર્ડ તોડશે.જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!