Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી..

Share

ગોધરા,પંચમહાલ જીલ્લામાં આજે ભાઇબહેનના પ્રેમના પ્રતિકસમા એવા રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામા આવી હતી.વહેલી સવારથી જ શુભ મુર્હુતમા બહેનોએ ભાઇઓને રાખડી બાંધી હતી,અને ભાઈઓએ પોતાની મનગમતી કિમતી ભેટ આપી હતી,સવારે પણ મીઠાઇઓ અને રાખડીની દૂકાનો પર ભારે ભીડ દેખાતી હતી,બસ સ્ટેશન પર પણ ભારે ચહલ પહલ જોવા મળતી હતી.મંદીરોમા પણ દર્શનાથીઓની ભીડ જોવા મળતી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઉછાલીની અમરાવતી ખાડી કેમિકલ યુક્ત પાણી થી પ્રદુષિત થતા જ જળચર પ્રાણીઓનું મૃત્યુ….

ProudOfGujarat

નર્મદામાં સરકાર દ્વારા ડેજીગ્નેટ કરેલ ખાનગી હોસ્પિટલોનાં દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેમડીસીવીર ઈન્જેકશનની કરાયેલી જરૂરી વ્યવસ્થા.

ProudOfGujarat

સુરતના ભટારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેરિકેડ એક્ટિવા ચાલક પર પડતાં યુવક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!