Proud of Gujarat
FeaturedGujarat

પાનોલી ઓદ્યોગિક વસાહતમાં આવેલ જય મહાકાળી કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

પાનોલી ઓદ્યોગિક વસાહતમાં આવેલ જય મહાકાળી કેમિકલ કંપની રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ થતાની સાથે જ બે ફાયર ફાયટરોએ ઘટના સ્થળે આવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી .અત્રે મહત્વપૂર્ણ છે કે આગની ઘટનાનું કવરેજ કરવા પહોચેલ મીડિયા કર્મીઓ સાથે કંપની સત્તાધીશોએ અસભ્ય વર્તન કર્યું હતું અને ઘટના પર પડદો પાડવાની કોશિશ કરાઈ હતી.

Advertisement


Share

Related posts

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ વિભાગનું કરાયું ઈ–લોકાર્પણ.

ProudOfGujarat

સુરતમાં ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીથી 45 ફૂટ ઊંચા રાવણ દહનઃ મોંઢામાંથી નીકળશે આગની જ્વાળા

ProudOfGujarat

લીંબડીના પાંદરી નજીક અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!