Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

Share

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારો વિજય અને અનિલ ના મોત થયા હતા.. જાણવા મળ્યા મુજબ ગત મોડી રાત્રે રિએક્ટર સફાઈ કરતી વખતે પડી જતા ઝેરી ગેસ લાગવાથી મોત થયા હતા.તેમજ અન્ય ત્રણ કામદારો તેઓને બચાવવા જતાં તેમને પણ ગેસ લાગતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ સમગ્ર મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી…..

Advertisement

Share

Related posts

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન સંપાદનનો મામલો ઉગ્ર બન્યો, યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે થાળીઓ વગાડી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજથી હેલ્મેટ કાયદો અમલમાં ન પહેરનાર પાસેથી વસુલાસે દંડ..!!!

ProudOfGujarat

માંગરોળ : વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!