Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા પ્રતિ શિયાળા દરમ્યાન યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ પૂર્વે આજરોજ મહિલાઓની ટીમો વચ્ચે મેચ યોજાઇ હતી.

Share

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા આવતીકાલથી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થનાર છે. આજરોજ પાનોલી જીઆઇડીસી ની જે.બી કેમીકલ તેમજ યુનિક ફાર્માની મહિલા ટીમો વચ્ચે મેચ યોજાઇ હતી. પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેશનના ફાયર વિભાગનાં ચેરમેન મહેબૂબ ફીઝીવાલાના વરદ હસ્તે આ ટુર્નામેન્ટનું ઉદ્ધાટન થયું હતું. આ ટુર્નામેન્ટમાં પાનોલી જીઆઇડીસી ની કુલ 16 જેટલી ટીમો ભાગ લેશે.

Advertisement

Share

Related posts

પાવીજેતપુર તાલુકાના કોસુમ ગામે મહુડા વિણવા બાબતના ઝઘડામાં એક ઇસમને કુહાડીથી હુમલો કર્યો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 12 દિવસથી ચાલી રહેલી ફેનસિંગ કામગીરી સ્થગિત કરતું નર્મદા વહીવટી તંત્ર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનો કોલ્ડેસ્ટ દિવસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!