Proud of Gujarat
GujaratFeaturedINDIA

પારડી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં નવો વળાંક

Share

પારડી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં નવો વળાંક કોંગ્રેસની તરફેણમાં ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરનાર ભાજપના સભ્ય નીરવ પટેલને સેલવાસ પોલીસે હાઈ ફાઈ હોટેલમાં જમતા સમયે સેલવાસ ની પોલીસે દબોચી લેતા કોંગ્રેસનું સ્વપ્ન રોડયું ત્યારે કોંગ્રેસને બીજો એક ફટકો પ
રીયા ના મહિલા કોંગ્રેસ સભ્યે રાજીનામુ આપનાર વૈશાલીબેન પટેલ ને ચૂંટણીમાં મત આપવાનો હક્ક છીનવી લીધા નો હુકમ પણ આવી જતા હવે પારડી તાલુકા પંચાયત ભાજપ કબ્જે કરે તેવી સંભાવના ત્યારે કોંગ્રેસના કરેલા પર સેલવાસ પોલીસે પાણી ફરી વાળ્યું…

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં 500 (પાંચસો)થી વધુ આ પરિવાર ને 100 (સો)ચોરસ વારના પ્લોટ આપવામાં આવેલ છે.

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો

ProudOfGujarat

દહેજના જોલવા ગામે નોકરીમાંથી કાઢી મૂકવા બાબતે મારામારી થતા એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!