Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાટણ-નશીલી દવાનો જથ્થો ઝડપાયો -SOG પોલીસે નશીલી દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી….

Share

જાણવા મળ્યા મુજબ શીરપ, કેપ્સ્યુલ, ઇન્જેકશન સહિતની દવાનો જથ્થો એસ.ઓ.જી પોલીસે ઝડપ્યો છે..દવાની એજન્સીની આડમાં નશીલી દવાઓનું વેચાણ થતું હોવાના કારણે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં રુપિયા ૩.૭૫ લાખની નશીલી દવાનો જથ્થો ઝડપાયો છે…..

Advertisement

Share

Related posts

સુરત : ઉત્તરાયણ નિમિત્તે લોકોના હિતમાં પોલીસ દ્વારા તમામ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું.

ProudOfGujarat

પાલેજ નજીક સીમલિયા ગામે કાયમી તલાટી નિમણૂક કરવાં માંગ.

ProudOfGujarat

ગાંધીનગરનાં રાંદેસણમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, કોમ્પ્યુટર કેર ઓફિસની આડમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો, 11 ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!